News of Friday, 26th September 2025
૨૮મી સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાશે* એશિયા કપમાં આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થયો હતો. પાકિસ્તાને જીત માટે બાંગ્લાદેશને ૧૩૬ રનનો લક્ષ્ય આપ્યો હતો. પાકિસ્તાન ૧૧ રનથી મેચ જીત્યું. મુકાબલા બાદ પાકિસ્તાન પણ એશિયા કપના ફાઈનલમાં પહોંચી ગયું છે. ભારતની ટીમ પહેલેથી જ ફાઈનલમાં પહોંચી ગઈ છે, હવે ૨૮મી સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાશે.

(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
