<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી બિહારની મુલાકાત લેશે. તેઓ બપોરે ૧૨ વાગ્યે પટનામાં વિવિધ ક્ષેત્રની મહિલાઓ સાથે વાતચીત કરશે. ત્યારબાદ તેઓ બપોરે ૩ વાગ્યે મોતીહારીમાં જાહેર રેલીને સંબોધિત કરશે

(1:11 AM IST)