<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th September 2025

ફટાફટ બે વિકેટ પડી: યાદવે ઐયુબને ઘર ભેગો કર્યો અને હેરીશ ને અક્ષર પટેલે ૦ માં આઉટ કર્યો પાકિસ્તાન ૧૩.૨ ઓવરમાં ૩ વિકેટે ૧૧૪ રન: ફખર ઝમાન ૩૦ દડામાં ૩૭ રન સઇમ ઐયુબ ૧૦ દડામાં ૧૪ રન આઉટ મોહમ્મદ હેરિસ આઉટ ૦ આગા દાવમાં રન રેટ ૮.૪૪ : સાહેબઝાદા ફરહાને ૩૮ દડામાં ૫૭ કર્યા તેમાં પાંચ ચોકકા અને ત્રણ છક્કા ફટકાર્યા હતા

(9:13 PM IST)