<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th September 2025

રાજકોટમાં બે કલાકથી ધીમીધારે વરસાદ ચાલુ : રાજકોટમાં રાત્રે ૮ વાગ્યાથી ધીમીધારે વરસાદ ચાલુ થયેલ જે આ લખાય છે ત્યારે રાત્રે ૧૦.૫ વાગ્યે પણ સતત ધીમીધારે ચાલુ છે. થોડું જોર પકડ્યું છે. આકાશ વાદળાઓથી એકરસ થઈ ગયું છે. આજે અને કાલે અતિ ભારે વરસાદની આગાહી છે.

(10:20 PM IST)