<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th September 2025

ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂનો મોટો દાવો - 'મને ખબર છે ઈરાને ૪૫૦ કિલો સંવર્ધિત યુરેનિયમ ક્યાં છુપાવ્યું છે, હું ટ્રમ્પને માહિતી આપીશ' : નેતન્યાહૂની ચેતવણી - "હું એ સ્થાન અને તેના પર હુમલો કરવાની રીતથી વાકેફ છું" : ઇઝરાયલ દ્વારા ઈરાન પર ફરીથી મોટા પાયે હુમલાની તૈયારી! : ઇઝરાયલ-ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધનો વધુ એક તબક્કો હવે અનિવાર્ય લાગી રહ્યો છે (ન્યૂઝફર્સ્ટ)

(10:20 PM IST)