<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

અમદાવાદના ગરબા આયોજકો પર GSTના દરોડા : આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી અને એક પૂર્વ મંત્રીના ગરબા આયોજન પર કાર્યવાહી : ઊંચી કિંમતે વેચાતા પાસને લઈને GST વિભાગ એક્શનમાં : 'રંગ મોરલા', 'સુવર્ણ' અને 'સ્વર્ણિમ નગરી' સહિત ૮થી વધુ ગરબા સ્થળોએ દરોડા (વિજય વસાણી, અકિલા)

(7:20 PM IST)