<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

ગાંધીનગરમાં અમદાવાદના મહિલા કોન્સ્ટેબલનો મૃતદેહ નિર્વસ્ત્ર અને ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા ચકચાર : હત્યાની આશંકા : શાહીબાગ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા ૨૫ વર્ષીય રીંકલબેન વણઝારાનો મૃતદેહ ગાંધીનગરના સેક્ટર-૨૪ સ્થિત પાઠ્યપુસ્તક એપાર્ટમેન્ટમાંથી મળ્યો : પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી (વિજય વસાણી, ગાંધીનગર)

(8:05 PM IST)