News of Tuesday, 30th September 2025
ગુજરાતના રાજકારણમાં અટકળો તેજ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે લગભગ ૨૦ મિનિટ સુધી મુલાકાત કરી : મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચેની અકારણ મુલાકાતથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ ફરી જોર પકડ્યું : રાજકીય વર્તુળોમાં શરૂ થઈ ગંભીર ચર્ચાઓ (વિજય વસાણી, ગાંધીનગર)

(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
