News of Wednesday, 1st October 2025
ગોવા કેસિનો કૌભાંડમાં રાજકોટ કનેક્શન : રાજકોટના નામાંકિત કેસિનો પાર્ટનરના નિવાસ સહિત ૫ સ્થળો પર દરોડા : કેસિનોમાં ભાગીદારી ધરાવતા એક વ્યક્તિના ઘરે મોટા પ્રમાણમાં દરોડા : આ પ્રકરણમાં એક ભાજપના નેતાનું નામ પણ ચર્ચામાં હોવાથી રાજકીય અને વ્યાપારી વર્તુળોમાં ગંભીર ચકચાર : આ દરોડા અને તેની સાથે જોડાયેલા ભાજપના નેતા વિશે વધુ સત્તાવાર માહિતી મેળવાય રહી છે

(1:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
