<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

મુંબઈમાં નવરાત્રિના તહેવારમાં બોલિવૂડ અભિનેત્રીઓ રાણી મુખરજી અને કાજોલ સહિત બંગાળી કલાકારો દ્વારા ખૂબ જ મોટા પાયે ઉલ્લાડસપૂર્વક દુર્ગા પૂજાની ઊજવણી કરવામાં આવે છે ત્યા૮રે મંગળવારે બોલિવૂડ કલાકારો ટ્વિેન્કનલ ખન્ના, પ્રિયંકા ચોપરા, અયાન મુખરજી, તનિષ્કાક મુખરજી, જયા બચ્ચ ન, અનુપમ ખેર, બિપાશા બાસુ, કરણ ગ્રોવરે દુર્ગા પંડાલમાં મા દુર્ગાના દર્શન કર્યા હતા. કાજોલ અને જયા બચ્ચુનની હળવી ક્ષણો કેર્મેરામાં કેદ થઈ હતી.

(10:19 AM IST)