News of Wednesday, 1st October 2025
નર્મદાઃ સરદાર સરોવર ડેમ છલોછલ ભરાયો:ડેમના વધામણા કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કેવડિયા આવશે. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ છલોછલ થતા વધામણાં કરશે. નર્મદા ડેમની સપાટી 138.52 મીટર પર પહોંચી. ડેમની મહત્તમ સપાટીથી 16 સેન્ટીમીટર ભરાવાનો બાકી છે.

(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
