<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

ગાંધીનગરના સેક્ટર-૨૪માં મહિલા પોલીસ કોન્સ્ટેબલ રીંકલબેન વણઝારાની હત્યાનો ભેદ ઉકેલાયો : પરિણીત પ્રેમી મોહન પારગીએ જ કરી હતી હત્યા : પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીએ ખુલાસો કર્યો : રીંકલ, મોહન પારગી સાથે લગ્ન કરવા દબાણ કરતી હોવાથી માથાકૂટ બાદ મોહને જ હત્યાને અંજામ આપ્યો (વિજય વસાણી, ગાંધીનગર)

(2:42 PM IST)