News of Wednesday, 1st October 2025
જામનગરના પીપળી ગામ નજીક સસોઇ ડેમમાં યુવાન પડી ગયેલ હતો જે અંગે 112 માંથી ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવતા તાત્કાલિક જઈને 26 વર્ષીય સુનીલ પુનીયાના મૃતદેહ બહાર કાઢ્યો હતો. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
