<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

સુરતના મગદલ્લા જેટી તરફ મધદરિયે ક્રેન તૂટી પડી હતી. ક્રેઈન તુટી તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ :. શ્રીજી શિપિંગના વેસલ્સમાંથી કોલસો ખાલી કરવા ગયેલી ક્રેન સાથે દુર્ઘટના ઘટી:સમગ્ર મામલે ગુજરાત મેરીટાઈમ બોર્ડે તપાસ શરૂ કરી

(1:52 PM IST)