<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

સૌરાષ્ટ્ર-કચ્છ માટે હજુ 24 કલાક ભારે: છ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ :ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમની બેવડી અસરને કારણે હજુ પણ વરસાદી માહોલ યથાવત:હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાક સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારો માટે ભારે છે. હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર-કચ્છના છ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે

(8:57 PM IST)