<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ભાઈ શાહ હરિયાણાની મુલાકાત લેશે. તેઓ રોહતકના ઔદ્યોગિક મોડેલ ટાઉનશીપમાં સાબર ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. ₹325 કરોડના ખર્ચે બનેલ આ પ્લાન્ટ અત્યાધુનિક મશીનરીથી સજ્જ હશે.

(1:03 AM IST)