<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

દિલ્હીમાં આવેલ ઐતિહાસિક પુરાણા કિલ્લા ભારતીય શાસ્ત્રીય નૃત્ય માટે એક ભવ્ય પ્લેટફોર્મ બનશે :ઇન્દ્રપ્રસ્થ નૃત્ય મહોત્સવની પ્રથમ આવૃત્તિ શુક્રવારથી અહીં શરૂ થશે. તેનું ઉદ્ઘાટન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા કરશે. આ ઉત્સવ દેશના સમૃદ્ધ શાસ્ત્રીય નૃત્ય વારસાની ઉજવણી કરશે.

(1:04 AM IST)