<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

ગુજરાતના રાજકારણમાં સર્જાશે ખળભળાટ! : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ મહિનાના ત્રીજા સપ્તાહમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે : મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારની પ્રબળ શક્યતા : સૂત્રોનું કહેવું છે કે હાલ નાં માત્ર ૩ થી ૪ મંત્રીઓ જ રિપીટ થઈ શકે છે, જ્યારે મોટાભાગના મંત્રીઓને પડતા મુકાય તેવી અટકળો (ન્યૂઝફર્સ્ટ)

(1:52 PM IST)