News of Friday, 3rd October 2025
૨૨ અને ૨૩ ઓકટોબરથી ચારધામ યાત્રા થંભી જશે દહેરાદૂન : ચારધામના વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર મંદિરોના કમાડ આગામી ૨૨-૨૩ ઓકટોબરથી બંધ થશે તેમ જાહેર થયુ છે. : ગંગોત્રી ધામના કમાડ ૨૨ ઓકટોબરે ૧૧-૩૬ કલાકે બંધ થશે. કેદારનાથ ધામના દરવાજા ૨૩ ઓકટોબરે ૮:૩૦ વાગ્યે બંધ થશે. : યમુનોત્રી ધામના કમાડ ૨૩ ઓકટોબરે બંધ થશે. જયારે ધામના દરવાજા ૨૩મી ઓકટોબરે ૧૨:૩૦ વાગ્યે બંધ થશે.

(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
