<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

સુરત ખાતે ઉદ્યોગપતિ સાગર મહેતાએ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની શુભેચ્છા મુલાકાત લીધી : મૂળ જામનગરના અને હાલ અમદાવાદ સ્થિત યુવાન ઉદ્યોગપતિ સાગર મહેતાએ પ્રદેશ અધ્યક્ષ તરીકેના સી.આર. પાટીલના કાર્યકાળના અંતિમ દિવસે પક્ષ માટેના તેમના યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા

(5:30 PM IST)