News of Sunday, 5th October 2025
સુરત ફૂડ વિભાગની કાર્યવાહી. ઘારી-ભુસા સહિતના ફરસાણની દુકાનોમાં તપાસ : ફૂડ વિભાગની 11 ટીમ દ્વારા મિઠાઇની દુકાનોમાં તપાસ :માવા-ઘારી સહિતના ખાદ્ય પદાર્થોના નમૂના લઇ ચકાસણી :ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ જણાશે તો કાર્યવાહી કરાશે

(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
