<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th October 2025

સમી સાંજે લીંબડી શહેર અને આસપાસના વિસ્તારોમાં બેફામ વરસાદનું આગમન : હાઇવે પર વિઝિબિલિટી અવરોધાતા વાહનો થંભી ગયા : અચાનક શરૂ થયેલા મૂશળધાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા : વાહનચાલકોને ભારે હાલાકી (કૌશિક ચાવડા, રાજકોટ) : જુઓ વિડીયો

(6:51 PM IST)