<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત : બે તબક્કામાં થશે મતદાન : નવેમ્બરની ૬ અને ૧૧ તારીખે વોટિંગ : ૧૪મીએ પરિણામો જાહેર થશે : ચૂંટણી પંચે બિહારમાં વિધાનસભા ચૂંટણી માટેનું સંપૂર્ણ સમયપત્રક કર્યું જાહેર : ૬ નવેમ્બરે પ્રથમ અને ૧૧ નવેમ્બરે બીજા તબક્કા માટેનું મતદાન યોજાશે

(4:48 PM IST)