<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

મેડિસિનનું નોબેલ પારિતોષિક ૨૦૨૫ : યુએસના મેરી ઇ. બ્રુન્કોવ, ફ્રેડ રામ્સડેલ અને જાપાનના શિમન સાકાગુચીને 'પેરિફેરલ ઇમ્યુન ટોલરન્સ'ની અભૂતપૂર્વ શોધ બદલ સન્માન : રોગપ્રતિકારક શક્તિ હજારો સૂક્ષ્મજીવોથી શરીરને કેવી રીતે રક્ષણ આપે છે તેની પદ્ધતિ શોધી કાઢવા બદલ વૈજ્ઞાનિકોને નોબેલ પુરસ્કાર એનાયત

(7:15 PM IST)