હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 9th October 2025
તાલાલામાં ર.૬ની તિવ્રતાનો ભૂકંપ રાજકોટ:ગીર સોમનાથ જીલ્લાના તાલાલા ગીરમા આજે બપોરે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવ્યું છે કે આજે ગુરૂવારે બપોરે રઃ૩પ વાગ્યે તાલાલા પાસે ર.૬ ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તેનું કેન્દ્ર બિન્દુ તાલાલાથી દક્ષિણ દિશા તરફ ૧૭ કિ.મી. દૂર હતું.

(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
