હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 9th October 2025
વૈશ્વિક ટેક જાયન્ટ માઇક્રોસોફ્ટે હૈદરાબાદના રાયદુર્ગમાં આવેલી હૈદરાબાદ નોલેજ સિટી ખાતે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોંઘો જમીન સોદો કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. માઇક્રોસોફ્ટે સરકારી હરાજીમાં ૭.૬૮ એકરનો પ્લોટ હસ્તગત કર્યો છે, જે માટે કંપનીએ પ્રતિ એકર ₹૧૭૭ કરોડની રેકોર્ડબ્રેક કિંમત ચૂકવી છે. આ સોદો તેલંગાણા રાજ્યના ઇતિહાસમાં જમીન માટે મળેલી સૌથી વધુ કિંમત છે, જે કુલ રકમ ₹૧,૩૫૯.૩૬ કરોડ (₹૧૭૭ કરોડ x ૭.૬૮ એકર) થવા પામે છે. આ ઐતિહાસિક સોદાએ રિયલ એસ્ટેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. (ન્યૂઝફર્સ્ટ)

(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
