<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

CBIને મોટી સફળતા: શીલા કલ્યાણીને સાઉદી અરેબિયાથી ભારત લવાઈ :છેતરપિંડી અને ગુનાહિત કાવતરાના આરોપી શીલા પર 5 ઓક્ટોબર, 2023 ના રોજ ઇન્ટરપોલ દ્વારા રેડ નોટિસ જારી કરાઈ હતી. સીબીઆઈ ટીમ ભારત પરત લાવી

(1:04 AM IST)