હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 10th October 2025
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) માટે 'ગોલ્ડન જેકપોટ' : ભારતના સોનાના ભંડારનું મૂલ્ય ઇતિહાસમાં પ્રથમ વખત ₹૧૦ લાખ કરોડની સર્વોચ્ચ સપાટીને પાર : વિશ્વ બજારમાં સોનાના આસમાને પહોંચેલા ભાવ અને ડૉલર સામે રૂપિયાની મજબૂતીના કારણે RBIના ૮૮૦ ટન સોનાનું મૂલ્ય $૧૧૨.૬૦ બિલિયન થતાં, ₹૧૦.૦૧ લાખ કરોડની રેકોર્ડ કિંમત નોંધાઈ (ન્યૂઝફર્સ્ટ)

(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
