<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

ગાઝામાં શાંતિના પગલે નેતન્‍યાહુએ કહ્યું નોબેલ પરિતોષિક માટે ટ્રમ્‍પ હકદાર આજે બપોરે નોબેલ શાંતિ પુરસ્‍કાર જાહેર થશે. ત્‍યારે આજે જ ગાઝામાં ઈઝરાયલ-પેલેસ્‍ટાઈન વચ્‍ચે યુધ્‍ધ વિરામ ટ્રમ્‍પે જાહેર કરાવ્‍યો છે. તેના પગલે પાકિસ્‍તાન પછી હવે ઈઝરાયલી વડાપ્રધાન નેતન્‍યાહુએ પણ કહ્યું છે કે વિશ્‍વમાં અનેક યુધ્‍ધો બંધ કરાવનાર ટ્રમ્‍પ શાંતિ નોબેલ પુરસ્‍કાર માટે હકદાર છે.

(2:28 PM IST)