<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

ટીમ ઇન્ડીયાઍ જંગી જુમલો ખડકયો: ૫૧૮/૫ દાવ ડીકલેરઃ ગિલે પણ સદી ફટકારી ભારતે ૧૩૪.૨ ઓવરમાંં ૫ વિકેટે ૫૧૮ રને દાવ ડીકલેર કર્યોઃ શુભમન ગિલ ૧૨૯ રને નોટ આઉટઃ નિતિશ રેડ્ડી ૪૩ અને ધ્રુવ જુરેલે ૪૪ રન ફટકાર્યા

(1:38 PM IST)