<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

જબલપુરના પનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાયપુરા ગામમાં હૃદયદ્રાવક ઘટના :રસ્તાના બાંધકામ દરમિયાન થાંભલો ખસેડતી વખતે કોન્ટ્રાક્ટર કંપની મૂન ઇલેક્ટ્રિકલના કર્મચારી ઉદિત રાજ પાર્સ્ટેને વીજ કરંટ લાગ્યો અને તે થાંભલા પરથી નીચે પટકાયો તેના શરીરમાંથી તણખા નીકળ્યા.

(1:00 AM IST)