<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

દિલ્હી-એનસીઆરમાં ૧૫ થી ૨૦ નવેમ્બર દરમિયાન તીવ્ર ઠંડી શરૂ થશે. જોકે, પશ્ચિમી વિક્ષેપના પ્રભાવને કારણે, ઠંડી વધી શકે અને તાપમાન ૧૫ ડિગ્રી સુધી ઘટી શકે ૧૫ ઓક્ટોબર સુધી તાપમાનમાં થોડો ઘટાડો શક્ય

(1:15 AM IST)