<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

ભારત - ચીન વચ્ચે ૫ વર્ષ બાદ સીધી હવાઈ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત : ઇન્ડિગો એરલાઇન્સ ૧૦ નવેમ્બરથી દિલ્હી - ગુઆંગઝૂ વચ્ચે સીધી ફ્લાઇટ્સ શરૂ કરશે. લાંબા ગાળાના અંતરાલ પછી બંને દેશો વચ્ચેની મુસાફરી ફરી સરળ બનશે.

(11:16 AM IST)