<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

વિન્‍ડીઝનું ર૪૮ રનમાં ફીંડલુઃ કુલદીપનો પંજોઃ ભારતને ર૭૦ રનની લીડઃ ફોલોઓન : નવી દિલ્‍હીમાં ભારત અને વેસ્‍ટ ઇન્‍ડિઝ વચ્‍ચે રમાઇ રહેલ બીજા ટેસ્‍ટ મેચના આજે ત્રીજા દિવસે વિન્‍ડીઝની ટીમ પ્રથમ ઇનિંગમાં ૮૧.પ ઓવરમાં ર૪૮ રનમાં ઓલ આઉટ થયું છે ભારતીય બોલરોએ શાનદાર બોલીંગનું પ્રદર્શન કર્યુ છે. કુલદીપ યાદવે પ, રવિન્‍દ્ર જાડેજા ૩, બુમરાહ અને સિરાજે ૧-૧ વિકેટો લીધી છે.

(2:04 PM IST)