<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

અરબી સમુદ્ર અપડેટ * ૧૮/૧૯ તારીખે કેરળ નજીક અરબી સમુદ્રામાં મોટી સિસ્‍ટમ આકાર લેશે. તે ગુજરાતના વાતાવરણને અસ્‍થિર બનાવશે કે નહીં અને બનાવે તો કેટલું બનાવે તેની અપડેટ નજીક જઇને આવશે. * અરબી સમુદ્રમાં બનતી કોઇપણ સિસ્‍ટમના ફાઇનલ રૂટ અગાવ નકકી હોતા નથી. તેથી તેની અસર કોઇપણ જગયાએ કેવી રહે તે ચોક્કસ રીતે અગાઉ કહી શકાય નહીં. બાકી જે રીતે સ્‍પષ્‍ટતા આવશે એ રીતે અપડેટ આવતી જશે. - વિશાલ પાનસૂરિયા

(3:40 PM IST)