<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

રાજ્યના રાજકારણમાં મોટા ફેરફારના સંકેત : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સંભવિત ૧૬ ઓક્ટોબરે મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત કરશે : 'દાદાની કેબિનેટ' માં ૧૦ થી વધુ નવા ચહેરાઓનો સમાવેશ થઈ શકે : આઠ જેટલા વર્તમાન મંત્રીઓને પડતા મુકાશે! : સૂત્રો મુજબ ધનતેરસના શુભ દિવસે નવા મંત્રીઓની શપથવિધિ યોજાઈ શકે છે (વિજય વસાણી, ગાંધીનગર)

(4:00 PM IST)