<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળના વિસ્તરણમાં ભાજપ ૨૦૧૭ની ફોર્મ્યુલાનું પુનરાવર્તન કરશે? : સૌરાષ્ટ્રમાંથી નાયબ મુખ્યમંત્રી બનવાની સંભાવના! : સૂત્રો મુજબ લેઉવા પાટીદાર ધારાસભ્યને નાયબ મુખ્યમંત્રીની પોસ્ટ આપી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલની જોડી જેવો સમન્વય સધાશે : પ્રાદેશિક અને જ્ઞાતિ સમીકરણ જાળવવા મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા (વિજય વસાણી, ગાંધીનગર)

(6:01 PM IST)