News of Tuesday, 14th October 2025
જામનગરના કુખ્યાત ધર્મેશ રાણપરિયા સહિતનાઓની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી : જેલવાસ યથાવત્ : બ્રાસપાર્ટના ધંધાર્થીને વ્યાજે પૈસા આપી મશીનરી પડાવી લેવા અને અપહરણ કરવાના ગંભીર ગુનામાં પકડાયેલા ધર્મેશ રાણપરિયાને કોર્ટમાંથી રાહત ન મળી : કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ છે ધર્મેશ રાણપરિયા

(8:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
