<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

મંત્રીમંડળના વિસ્તરણનું કાઉન્ટડાઉન શરૂ : ભાજપના તમામ ધારાસભ્યોને બે દિવસ ગાંધીનગર હાજર રહેવા મુખ્ય દંડકની ઓફિસમાંથી તાત્કાલિક સૂચના : સંભવિત આવતીકાલે સાંજે વર્તમાન કેબિનેટની છેલ્લી બેઠક યોજાશે : સૂત્રો મુજબ શુક્રવારે વિજય મુહૂર્તમાં નવા મંત્રીમંડળના સભ્યોની શપથવિધિ યોજાય તેવી પ્રબળ શક્યતા (વિજય વસાણી, ગાંધીનગર)

(7:09 PM IST)