News of Wednesday, 15th October 2025
ગુજરાતમાં શપથવિધિને ભવ્ય બનાવવાની તૈયારી : ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનાર સમારોહમાં 'સરપ્રાઇઝ એલિમેન્ટ'નું આયોજન : નવા મંત્રીમંડળની શપથવિધિમાં કોઈ અણધારી જાહેરાત અથવા અનોખો કાર્યક્રમ ગોઠવાશે તેવા અહેવાલોથી રાજકીય વર્તુળોમાં ઉત્સુકતા વધી : વધુ સત્તાવાર વિગતોની પ્રતીક્ષા (ન્યૂઝફર્સ્ટ)

(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
