<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

ગુજરાતમાં રાજકીય સસ્પેન્સ! : આવતીકાલની શપથવિધિમાં નાયબ મુખ્યમંત્રીનું પદ 'સરપ્રાઈઝ એલિમેન્ટ' તરીકે ફરી ઉભરી આવે તેવી પ્રબળ શક્યતા! : મંત્રીમંડળના વિસ્તરણમાં મોટો વળાંક : 'દાદા' ની કેબિનેટમાં ડેપ્યુટી CMની પોસ્ટ ઉમેરાશે તેવી અટકળો : નાયબ મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે રાજકીય વર્તુળોમાં તર્ક-વિતર્ક શરૂ (ન્યૂઝફર્સ્ટ)

(12:39 PM IST)