News of Thursday, 16th October 2025
ગુજરાત સરકારમાં ધડમૂળથી સફાઈના સંકેતો : નવા મંત્રીમંડળની શપથવિધિ પૂર્વે તમામ વિભાગોમાં નવા સ્ટાફની નિમણૂક : જુના મંત્રીઓના પટ્ટાવાળાથી લઈ P.S. સુધીના સ્ટાફની બદલી : આવતીકાલે યોજાનારી શપથવિધિ પહેલા સામાન્ય વહીવટ વિભાગે તાત્કાલિક ધોરણે ઓર્ડર કર્યા : રાજકીય વર્તુળો આ પગલાને ભાજપ દ્વારા વહીવટી તંત્રમાં સંપૂર્ણ પરિવર્તન લાવવાના પ્રયાસ તરીકે ગણાવી રહ્યા છે (વિજય વસાણી, ગાંધીનગર)

(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
