<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

ગુજરાતમાં નવા મંત્રીમંડળની શપથવિધિમાં મોટો વળાંક : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે બિહાર પ્રવાસને કારણે ગુજરાતનો કાર્યક્રમ રદ કર્યો : આવતીકાલે ૧૭ ઑક્ટોબરના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનારી શપથવિધિમાં કોનું પત્તું કપાશે અને કોને સ્થાન મળશે તેનું ચિત્ર મોડી રાત્રે થશે સ્પષ્ટ : વિસ્તરણ બાદ તરત નવી કેબિનેટ બેઠક મળવાની સંભાવના

(8:33 PM IST)