News of Thursday, 16th October 2025
ગુજરાત વહીવટી સેવામાં બદલીના આદેશ : થરાદના પ્રાંત અધિકારી ટી.કે. જાનીની નિવાસી અધિક કલેક્ટર તરીકે નિમણૂક : થરાદ-વાવ વિસ્તારમાં વહીવટી ફેરફારો : GAS અધિકારી ટી.કે. જાનીને વાવ-થરાદના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર બનાવાયા, જ્યારે GAS અધિકારી ડી.બી. ટાંકની વાવ-થરાદ DRDAના ડાયરેક્ટર તરીકે નિયુક્તિ કરાઈ

(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
