<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

સુપ્રીમ કોર્ટે બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સંબંધિત અરજીઓ પર સુનાવણી 4 નવેમ્બર સુધી મુલતવી રાખી :વકીલ પ્રશાંત ભૂષણે વિનંતી કરી છે કે ચૂંટણી પંચને અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવાનો આદેશ આપવામાં આવે. કોર્ટે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ચૂંટણી પંચ તેની જવાબદારી નિભાવશે.

(1:05 AM IST)