<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

સુરતના ગોડાદરા રોડ પર આવેલ કેપિટલ સ્ક્વેરની પાછળ ગોડાઉનમાં ભીષણ આગ લાગી: મંડપનું ગોડાઉન હોવાથી આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું: આગની ગંભીરતાને લઈ ફાયર વિભાગની 15થી 20 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

(12:25 AM IST)