<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

રશિયા-યુક્રેનમાં ચાલતા સંઘર્ષ વચ્ચે ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી આ વર્ષે ચોથી વખત મળશે:ટ્રમ્પે કહ્યું હતું કે પ્રગતિ પશ્ચિમ એશિયામાં જે બન્યું તેના કારણે છે:તેમણે રશિયન રાષ્ટ્રપતિને અલ્ટીમેટમ આપી દીધું હતું કે જો પુતિન ટૂંક સમયમાં શાંતિ વાટાઘાટો ફરી શરૂ નહીં કરે, તો તેઓ યુક્રેનને ટોમહોક ક્રુઝ મિસાઇલ વેચવાનું વિચારશે.

(1:04 AM IST)