<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

શપથવિધિની તડા માર તૈયારીઓ: સ્ટેજ ઉપર ૨૭ ખુરશીઓ મૂકવામાં આવી* અત્યારે સવારે ૯.૩૦ વાગ્યે ભુપેન્દ્રભાઈ પટેલ રાજ્યપાલ દેવવ્રત આચાર્યને મળવા પહોંચ્યા છે. શપથવિધિ સમારોહમાં સ્ટેજ ઉપર ૨૭ થી ૨૮ ખુરશીઓ ગોઠવવામાં આવી છે. સવારે ૯.૪૦ સુધીમાં ૧૧ નામો જાહેર થયા છે, જેમાં છ રિપીટ છે. અશ્વિન વ્યાસ ગાંધીનગર

(9:48 AM IST)