<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

સૌરાષ્ટ્રને ભરપૂર મહત્વ મળ્યું: અર્જુન મોઢવાડિયા કાંતિલાલ અમૃતિયા રિવાબા જાડેજા જીતુ વાઘાણી સહિત સંખ્યાબંધ ધારાસભ્યોનો સમાવેશ: જયરામ ગામીતનો પણ સમાવેશ સૌરાષ્ટ્રમને મોટું મહત્વ મળ્યું: કોડીનારના પ્રદ્યુમન વાજા પછી હવે ભાવનગર ના જીતુ વાઘાણી, કૌશિક વેકરીયા, પોરબંદરના અર્જુન મોઢવાડિયા, મોરબીના કાંતિલાલ અમૃતિયા, જામનગરના રિવાબા જાડેજા ને પણ પ્રધાનમંત્રીમાં જોડાવા માટે આમંત્રણ મળ્યું છે. આ ઉપરાંત કુંવરજીભાઈ બાવળીયા, પ્રદ્યુમન વાજા અને પરસોતમભાઈ સોલંકી ને પણ આમંત્રણ મળી ચૂક્યું છે.કુલ ૧૭ નામો જાહેર થઈ ગયા છે. ગણદેવીના નરેશ પટેલને પણ નિમંત્રણ મળ્યું છે. આમ જામનગરના રીવાબા જાડેજા, ગણદેવીના નરેશ પટેલ, લવિંગજી ઠાકોર, સીજે ચાવડા, રાકેશ પટેલ ઉપરાંત હર્ષ સંઘવી, પરસોતમ સોલંકી, કુવરજીભાઈ બાવળીયા, પ્રફુલ્લ પાનસુરીયા, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, પ્રદ્યુમન વાજા, બળવંતસિંહ રાજપુત, સંગીતા પાટીલ, અરવિંદ રાણાને નિમંત્રણો મળી ચૂક્યા છે દરમિયાન જયરામ ગામિતને પણ આમંત્રણ મળ્યનું જાણવા મળે છે

(10:30 AM IST)