તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Friday, 17th October 2025
ગુજરાતના પટેલ પ્રધાનમંડળમાં મનીષા વકીલ અને પૂર્વ આઇપીએસ પી સી બરંડાનો સમાવેશ ગુજરાતના પટેલ પ્રધાનમંડળમાં મનીષા વકીલ અને પૂર્વ આઇપીએસ પી સી બરંડાનો સમાવેશ થયો છે. સૌરાષ્ટ્રમને મોટું મહત્વ મળ્યું: કોડીનારના પ્રદ્યુમન વાજા પછી હવે ભાવનગર ના જીતુ વાઘાણી, કૌશિક વેકરીયા, પોરબંદરના અર્જુન મોઢવાડિયા, મોરબીના કાંતિલાલ અમૃતિયા, જામનગરના રિવાબા જાડેજા ને પણ પ્રધાનમંત્રીમાં જોડાવા માટે આમંત્રણ મળ્યું છે. આ ઉપરાંત કુંવરજીભાઈ બાવળીયા, પ્રદ્યુમન વાજા અને પરસોતમભાઈ સોલંકી ને પણ આમંત્રણ મળી ચૂક્યું છે.કુલ ૧૭ નામો જાહેર થઈ ગયા છે. ગણદેવીના નરેશ પટેલને પણ નિમંત્રણ મળ્યું છે. આમ જામનગરના રીવાબા જાડેજા, ગણદેવીના નરેશ પટેલ, લવિંગજી ઠાકોર, સીજે ચાવડા, રાકેશ પટેલ ઉપરાંત હર્ષ સંઘવી, પરસોતમ સોલંકી, કુવરજીભાઈ બાવળીયા, પ્રફુલ્લ પાનસુરીયા, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, પ્રદ્યુમન વાજા, બળવંતસિંહ રાજપુત, સંગીતા પાટીલ, અરવિંદ રાણાને નિમંત્રણો મળી ચૂક્યા છે

(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
